પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

પ્રવૃત્તિઓ - સ્વામી વિવેકાનંદ જયંતી

ઉજવણી

સ્વામી વિવેકાનંદજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી શાળામાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા, ડીસા ની પ્રેરણાથી તા ૧૨/૧/૨૦૧૨ ના રોજ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના વિધાર્થીઓએ ડીસા નગરમાં પ્રસાર પ્રસાર રેલી નિકાળી હતી. અને ડીસાના સાઇબાબા મંદિર મંદિર નજીક આવેલ સ્વામીજીની પ્રતિમાને જાગૃતિ ટ્રસ્ટ ના આધ્યસ્થાપક અને માજી કેબિનેટ મંત્રી માન. શ્રી દોલતભાઈ પરમારના વરદ હસ્તે અને ટ્રસ્ટ તથા શહેરના આગેવાનો દ્વારા પુષ્પહાર પહેરવાનો કર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી જાગૃતિ કન્યા વિધાલય મુકામે એક ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થળ : ડીસા
તારીખ : 12/01/2012

પ્રવૃત્તિઓ