પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

પ્રવૃત્તિઓ - સંસ્કૃતનો મહિમા

વર્ગો

શાળા ના વિધાર્થીઓ ભારતની પ્રાચીન ભાષાને વ્યવસ્થીત સમજી શકે અને વ્યવહારમાં લાવી શકે તે માટે અને સંસ્કૃત સાહિત્યમાં / પ્રાચીન ગ્રંથોમાં માહિતીનો વિપુલ ખજાનો સંગ્રાહેલ છે. તે સમજી શકે તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળામાં શ્રી હિમાનષુભાઈ સુતરીયાના માર્ગદર્શનથી સંસ્કૃતના વિશેષ વર્ગો શરૂ કરવામાં આવ્યા. વિધાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે તા.૬-૮-૨૦૧૨ ના રોજ પ્રાથના સભામાં વાર્તલાપ ગોઠવવામાં આવ્યો
સ્થળ : ડીસા
તારીખ : 06/08/2012

પ્રવૃત્તિઓ