પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

પ્રવૃત્તિઓ - ગાંધી જયંતી

ઉત્સવ

� રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની એકસો બેતાલીસમી જન્મજ્યંતીની ઉજવણી શાળામંડળની પ્રેરણાથી ઉત્સાહ પુર્વક શાળા દ્વારા કરવામાં આવી હતી. તા 2/10/2011 ના રોજ સવારે સૌ પ્રથમ શાળાના વિધાર્થીઓએ ડીસા શહેરમાં પ્રચાર-પ્રસાર રેલી નિકાળી હતી ડીસા શહેરમાં ફરીઅને પછી છેલ્લે ડીસાના મુખ્ય બજારમાં આવેલ ગાંધીજીની પ્રતીમા પાસે પહોચી હતી. ત્યાં જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠાના વડીલ અને પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી માન. શ્રી દોલતભાઈ પરમારની અધ્યક્ષતામાં શાળામંડળના સર્વ આગેવાનોએ ગાંધીજીની પ્રતીમાને ફુલહાર પહેરાવ્યા હતા.અને ત્યાંજ બેસીને વેષ્ણવ 'જન તેને કહીએ' તે ભજન અને રામધુન ગાવામાં આવી હતી,છેલ્લે શાળાના બાળકોને અલ્પહાર કરાવી સૌ શુટ્યા પડ્યા હતા
સ્થળ : ડીસા
તારીખ : 02/10/2011

પ્રવૃત્તિઓ