પંચશીલ વિદ્યાલય
સ્પોટર્સ ક્લબ નજીક, ગાયત્રી મંદિર રોડ,
ડીસા, જિલ્લો - બનાસકાંઠા

નયન પરમાર - 9426552003

સિધ્ધિઓ

તાજા સમાચાર

અનૌપચારિક પત્રિકા

શુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.?

સ્કૂલની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો

ટ્રસ્ટીશ્રી

પ્રમુખશ્રી - શ્રી ડૉ. પુનમભાઈ.એચ.ભાટી

જાગૃત ટ્રસ્ટ,બનાસકાંઠા એ રાષ્ટ્રીય ભાવનાથી વરાયેલી સંસ્થા છે. જેના દ્વારા ગામડાંના અંતરીયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થાય છે.

આ સંસ્થા દ્વારા અલગ-અલગ વિષયોને લઈને કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના કારણે સામાજિક,આર્થિક સમાનતા આવે અને શિક્ષણનો વ્યાપ વધે.

લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી એક ડીસ્પેન્સરી ચલાવામાં આવે છે. તથા વિવિદ્ય કેમ્પ દ્વારા લોકોના રોગોનું નિદાન અને દવા કરવામાં આવે છે.

સમાજના લોકોને મારો એક અનુરોધ છે કે, બાળકને પુસ્તકીયા જ્ઞાન કરતાં મુલ્ય નિષ્ઠ શિક્ષણ આપવું જોઈએ.


ટ્રસ્ટીશ્રી